News of Friday, 2nd August 2024
યોગી આદિત્યનાથે પોલીસ ચોકીના સમગ્ર સ્ટાફને સસ્પેન્ડ કર્યા : ડીસીપી એડી. ડીસીપી અને એસીપી ટ્રાન્સફર
છેડતી કરનારાઓ જવા દેવાના બનાવમાં

લખનૌ : યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ ઈન્સ્પેકટર સહિત પોલીસ ચોકીના સમગ્ર સ્ટાફને સસ્પેન્ડ કરી નાખેલ છે અને શહેરના ડીસીપી, એડી. ડીસીપી અને એસીપીની તાકીદે ટ્રાન્સફર કરી નાખી છે. રાજધાનીમાં ભારે વરસાદ વચ્ચે દીકરીઓની છેડતી જેવા ગંભીર ગુન્હાઓમાં સાવ નજીવી બાબતની એન્ટ્રી કરી જવા દેવામાં આવ્યાનું યોગીજીના ધ્યાને મુકાતા ત્વરીત આકરા પગલા લેવાયા હતા.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
