<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

આસામે બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું

કેટલાય જિલ્લાઓ બાંગ્લાદેશ સાથે 267.5 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે.

 નવી દિલ્હી : બાંગ્લાદેશમાં તખ્તાપલટ આને રાજકીય સંકટ વચ્ચે આસામ સરકારે  બાંગ્લાદેશની સરહદે આવેલા જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂક્યા છે. સમાના કરીમગંજ, કચર, ધુબરી અને દક્ષિણ સલમારા-માનકાચર જિલ્લાઓ બાંગ્લાદેશ સાથે 267.5 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, એક અધિકારીએ કહ્યું કે તેમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

(1:24 AM IST)