News of Wednesday, 7th August 2024
કાલે તો કહેશો કે સમગ્ર દેશની સંપતિ વકફ બોર્ડની છે...!
મધ્યપ્રદેશની મોગલ સમયના ત્રણ ઐતિહાસિક સ્મારકો ઉપર વકફ બોર્ડની માલિકીનો દાવો હાઈકોર્ટે ફગાવી દીધો : ઐતિહાસિક ચુકાદો

ભોપાલ : મધ્યપ્રદેશ હાઈકોર્ટે ઐતિહાસિક સ્મારકો ઉપરનો ઍમ.પી. વકફ બોર્ડનો દાવો ફગાવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્નાં હતું કે તાજમહાલ પણ વકફ સંપતિ છે તેવો દાવો પણ શા માટે ન કરવો? આવતીકાલે તો તમે ઍવું પણ કહેશો કે સમગ્ર ભારત વકફની પ્રોપર્ટી છે. ઍ મધ્યપ્રદેશ વકફ બોર્ડનો બુરહાનપુરના કિલ્લાની ૪.૪૪૮ હેકટર્સ (આશરે ૨૮ વિઘા આસપાસ) જમીન વકફની માલિકીનો હોવાના દાવાને મ.પ્ર. હાઈકોર્ટે ફગાવી દીધેલ. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહેલ કે મોગલોના સમયની મધ્યપ્રદેશમાં આવેલ ત્રણ સંપતિઅો ઉપર મધ્યપ્રદેશ વકફ બોર્ડનો કોઈ હક્ક નથી.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
