News of Thursday, 8th August 2024
ચૂંટણી અંગે પંચ જલ્દીથી નોટિફિકેશન જારી કરેઃ ઓમર અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું વહેલી તકે જાહેરનામું બહાર પાડવામાં આવે અને અહીં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “જે દિવસથી કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો, અમે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી. હવે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ આવતીકાલથી અહીં 4 દિવસના પ્રવાસે આવી રહ્યું છે. અમારી તેમને એક જ વિનંતી છે કે વહેલી તકે જાહેરનામું બહાર પાડવામાં આવે અને અહીં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
