<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

‘‘પ્રેમ ના ફુલો''૧૪૨

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

અનંતની યાત્રા પર નીકળો

 

પ્રિય કૃષ્‍ણ ચૈતન્‍ય,

પ્રેમ તમારા નવા જન્‍મનો સાક્ષી બનીને આનંદિત છું

તમારા કેટલા જન્‍મોનો પ્રયાસ હતો!

પરંતુ, નૈયાએ હવે દિશા લઇ લીધી છે અને હું નિヘતિં છું

વચન હતું મારૂ કયારનું દીધેલું તે પુરું કરી દીધું છે.

હવે તમારે પોતાનું વચન પુરું કરવું છે.

જોજો અવસર ન ખોતા,

સમય થોડો છે.

અને મારું ફરી વાર મળવું જરૂરી નથી.

સંકલ્‍પને સમગ્રતાથી એકત્ર કરી લો

પતવાર હાથમાં લો અને અનંતની યાત્રા પર નીકળો

કિનારા પર રહેતા-રહેતા કેટલો કાળ વ્‍યકિત થઇ ગયો છે.

હવાઓ અનુラકૂળ છે.

હું જાણું છું એટલા માટે આટલા આગ્રહથી

કિનારા પરથી ધકકો

દીધો છે.

પ્રભુ-કૃપા વરસી રહી છે.

ખોલો અને તેને સ્‍વયંમાં દ્વાર આપો.

નાચો અને તેને પીઓ.

અમૃતની આટલી નજીક આવીને વૃષિત

તો નથી રહેવુંને?

(10:57 AM IST)