<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

સૈકાઓ જૂના જેસલમેરના વિશ્વ વિખ્‍યાત સોનાર કિલ્લાની દિવાલ તૂટી પડી

જેસલમેર : ભારે વરસાદના કારણે રાજસ્‍થાનના ૮૬૮ વર્ષ જૂના જેસલમેરના વિશ્વ વિખ્‍યાત સોનાર કિલ્લાના બુર્ઝની દિવાલ મંગળવારે સવારે અચાનક તૂટી હતી અને મોટા મોટા પથ્‍થરો અને કાટમાળ નીચે પડયો હતો. જો કે કોઇ જાનહાની ન હોતી થઇ.

(3:52 PM IST)