હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
વકફ બોર્ડ જે મેદાન ઉપર દાવો કર્યો છે તેના ઉપર ફૂટબોલ મેદાન બનશે : મહારાષ્ટ્ર સરકારનો હુકમ

મુંબઈ : મહારાષ્ટ્ર સરકાર આમ ખાસ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેદાનનું નિર્માણ કરશે. વકફ બોર્ડ છત્રપતિ શંભાજી નગરમાં આ મેદાન માટે પોતાનો દાવો કર્યો છે લાંબા સમયથી આ ગ્રાઉન્ડ ઉપર વકફ બોર્ડ પોતાનો ક્લેઇમ કરી રહેલ છે. સરકારે ઓફિસરોને ઝડપથી ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્ટેડિયમ ઉભુ કરવા આદેશ આપ્યો છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
