News of Thursday, 8th August 2024
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના વડપણ હેઠળ સરકારની રચના ખાલીદા ઝીયા પણ જોડાઈ ગયા
રાત્રે ૮ વાગ્યે શપથવિધિ : ૧૫ સભ્યોનું નવુ પ્રધાનમંડળ

બાંગ્લાદેશમાં આજે વચગાળાની સરકાર બની રહી છે. નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ રહી છે. મોહમ્મદ યુનુસ નવી વચગાળાની સરકારનાવડા તરીકે રહેશે. પૂર્વ વડાપ્રધાન ૭૮ વર્ષના ખાલીદા જીયા પણ નવી સરકારનો ભાગ બન્યા છે. સરકારમાં ૧૫ જેટલા મંત્રીઓનો સમાવેશ થયો છે. રાત્રે ૮ વાગ્યે મોહમ્મદ યુનુસ શપથ લેશે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
