<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

કર્ણાટક હાઈકોર્ટ આશ્ચર્યચકિત ! : મોટરમાં પદયાત્રા !

બેંગ્‍લુરૂ : કર્ણાટક હાઈકોર્ટમાં થયેલ રસપ્રદ સંવાદ જાણવા મળે છે. જેમાં એક સીનીયર ધારાશાષાી શ્રી વિવેક રેડ્ડી ‘વીસી' દ્વારા મોટર કારમાં બેઠા બેઠા કોર્ટમાં એપીયર થયા હતા.

જસ્‍ટીસ નાગપ્રસન્‍નાઃ વિવેક રેડ્ડી સર, તમે જે કારમાં છો તે ખૂબ જ સરસ કાર છે. પરંતુ તમે મોટરમાં બેઠા હો ત્‍યારે, મોટરમાં બેઠા બેઠા દલીલ કરવા માટે કોર્ટમાં ઉપસ્‍થિત થઈ શકતા નથી.

વિવેક રેડ્ડી : હું દિલગીર છું યોર લોર્ડશીપ, પરંતુ હું અત્‍યારે પદયાત્રામાં છું!! (ભાજપ - જેડીએસની કર્ણાજ્ઞકમાં ચાલી રહેલ વિરોધ પદયાત્રા)

(4:28 PM IST)