<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

હિન્દુઓ સહિત લઘુમતીઓ ઉપર હુમલાઓ બંધ નહીં થાય તો રાજીનામું આપી દઈશ: બાંગ્લાદેશના નવા વડાપ્રધાનની સ્પષ્ટ જાહેરાત

ઢાકા - બાંગ્લાદેશ: નોબેલ પારિતોષિક વિજેતા ડો મોહમ્મદ યુનુસે આજે બાંગ્લાદેશના વચગાળાની સરકારના  વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
તેમણે કહ્યું કે દેશભરમાં હિંદુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓ, અહમદીઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે અને તેનો અંત આવવો જ જોઈએ.
તેમણે કહ્યું કે જો આ હુમલાઓ બંધ નહીં થાય તો તેઓ રાજીનામું આપી દેશે

(11:45 PM IST)