News of Friday, 9th August 2024
નરેન્દ્ર ભાઈએ બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી: ઢાકામાં ભારતીય વિઝા સેવાઓ સ્થગિત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાંગ્લાદેશના કેરટેકર સરકારના સુકાની મોહમ્મદ યુનુસને શુભેચ્છા પાઠવવા સાથે હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી; ઢાકામાં ભારતીય વિઝા સેવાઓ સ્થગિત.
ભારતના વિદેશ તંત્રએ શેખ હસીનાનું ભારતમાં રોકાણની અવધિ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરેલ અને કહેલ છે કે "તે ભાવી રસ્તો નક્કી કરશે. બાંગ્લાદેશમાં સ્થિતિ હજુ પણ સ્ફોટક જ છે
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
