<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

સ્‍વતંત્રતા સેનાનીઓને મહાનુભાવોના નમન

આજની તિરંગા યાત્રામાં દેશભકિતનો જુવાળ જોવા મળ્‍યો હતો. નાગરીકો સ્‍વયંભુ ઉમટયા હતાં. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તથા લોકો સ્‍વતંત્રતા સેનાનીઓની વેશભુષા સાથે યાત્રામાં જોડાયા હતાં. ત્‍યારે ભૂપેન્‍દ્રભાઇ, જે. પી. નડ્ડા સહિતના મહાનુભાવોએ રૂટ ઉપર ગાંધીજી, સરદાર પટેલ, ચંદ્રશેખર આઝાદ તથા ભગતસિંહની વેશભુષામાં રહેલ લોકોને નમસ્‍કાર કર્યા હતાં. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:39 PM IST)