News of Sunday, 11th August 2024
પ્રશાંત કિશોરનું 'મિશન બિહાર':જનસુરાજ કન્વીનર નવી MDM ફોર્મ્યુલા લઈને આવ્યા
પ્રશાંત કિશોરે પોતાની નવી પાર્ટી જનસુરાજ બનાવવાની જાહેરાત કરી

નવી દિલ્હી : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર તાજેતરમાં બિહારની રાજનીતિમાં ખૂબ સક્રિય બન્યા છે. તેમણે પોતાની નવી પાર્ટી જનસુરાજ બનાવવાની જાહેરાત કરી છે. તેઓ MDM ફોર્મ્યુલા લઈને આવ્યા છે. જેમાં મુસ્લિમ, દલિતો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
