News of Monday, 12th August 2024
ચીન "સુપર ડેમ બોમ્બ" બનાવી રહેલ છે: યુદ્ધની સ્થિતિમાં બ્રહ્મપુત્રાનું પાણી છોડી ભારતમાં મહા ભયાનક વિનાશ વેરી શકશે: ચાર ડઝન અણુ બોમ્બ જેવી તાકાત

ચીનનો બ્રહ્મપુત્રા નદી પરનો કહેવાતો 'સુપર ડેમ' વાસ્તવમાં ભારત માટેનો 'ડેથ બોમ્બ' છે. ભારત સાથે યુદ્ધની સ્થિતિમાં બ્રહ્મપુત્રાનું પાણી છોડીને અરૂણાચલ, આસામ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં વિનાશક પૂર લાવીને ભારતના બરબાદ કરવાના ભૂંડા ઈરાદા સાથે ચીને 'સુપર ડેમ' પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ચીન ૫૦ પરમાણુ બોમ્બ વાપરીને પણ ભારતને ન કરી શકે એટલું નુકસાન એક 'ડેમ બોમ્બ'થી કરી શકે છે.
(9:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
