હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th August 2024
વિજયભાઇ રૂપાણી અકિલા પરિવારની પારિવારિક મુલાકાતે : પંજાબમાં ભાજપની મક્કમ ગતિથી પ્રગતિ થઇ રહ્યાનો નિર્દેશ

રાજકોટ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી, પંજાબ, ભાજપના પ્રભારી શ્રી વિજયભાઇ રૂપાણી આજે અકિલા પરિવારની પારિવારિક મુલાકાતે આવ્યા હતા. અકિલાના આંગણે અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, મેનેજીંગ તંત્રી અને મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાની વેબ એડીશનના એડીટર અને અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ તેમનું સ્વાગત કર્યુ હતું. તેમની સાથે સૌરાષ્ટ્ર ભાજપના અગ્રીમ હરોળના નેતા શ્રી નિતીન ભારદ્વાજ રહ્યા હતા. વિજયભાઇ સાથે જુના સંસ્મરણો વાગોળવા ઉપરાંત પંજાબમાં ભાજપ મક્કમ ગતિથી પ્રગતિ કરી રહ્યા અંગેની અનેકવિધ બાબતોની ચર્ચા-વિચારણા કરી હતી. (તસ્વીરોઃ સંદિપ બગથરીયા, અશોક બગથરીયા, અકિલા, રાજકોટ)
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
