<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતનું નેટ ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન રૂ. ૬.૯૩ લાખ કરોડને ક્રોસ કરી ગયું: ન્‍યૂઝફર્સ્‍ટ

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતનું નેટ ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન રૂ. ૬.૯૩ લાખ કરોડને ક્રોસ કરી ગયું છે.

સ્‍ટોક માર્કેટ જેકપોટ !! 

છેલ્લા ચાર મહિનામાં (એપ્રિલ - જુલાઈ) સરકારના એસટીટી કલેક્‍શનમાં રૂ. ૨૧,૫૯૯ કરોડ નોંધાયા છે, જે ૧૧૧ ટકા વળદ્ધિ દર્શાવે છે.

 ગ્રોસ ટેક્‍સ કલેક્‍શન

કોર્પોરેટઃ રૂ. ૩,૦૮,૦૬૧ કરોડ

 વ્‍યક્‍તિગતઃ રૂ ૪,૮૧,૮૭૬ કરોડ

એસટીટી : રૂ. ૨૧,૫૯૯ કરોડ

 અન્‍ય કરઃ રૂ. ૧,૬૩૫ કરોડ

 કુલઃ રૂ. ૮,૧૩,૧૭૦ કરોડ

 વાર્ષિક વળદ્ધિ  : ૨૩.૯૯  ટકા

 નેટ ટેક્‍સ કલેક્‍શન

 કોર્પોરેટઃ રૂ. ૨,૨૨,૪૪૨ કરોડ

વ્‍યક્‍તિગતઃ રૂ ૪,૪૭,૩૨૯ કરોડ

 એસટીટી : રૂ. ૨૧,૫૯૯ કરોડ

  અન્‍ય કરઃ રૂ. ૧,૬૧૭ કરોડ

 કુલઃ રૂ. ૬,૯૨,૯૮૭ કરોડ

  વાર્ષિક વળદ્ધિ : ૨૨.૪૮ ટકા    

(3:54 PM IST)