<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

TMC સાંસદ સાંકેત ગોખલે સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરાયો ચાર્જફ્રેમ

ક્રાઉડ ફંડિંગ ભેગું કરવાનો TMC સાંસદ સાંકેત ગોખલે પર આરોપ: ગુજરાતમાંથી ફંડ આપનાર એક વ્યક્તિએ ફંડનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી.

નવી દિલ્હી : ટીએમસી સાંસદ સાંકેત ગોખલે સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે. ED દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

  TMC સાંસદ સાંકેત ગોખલે વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. સોશિયલ મીડિયા કેમ્પિયન દ્વારા ક્રાઉડ ફંડિં

(12:42 AM IST)