તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Thursday, 15th August 2024
નરેન્દ્રભાઈએ ઓલમ્પિક વિજેતાઓ સાથે મુલાકાત કરી:મનુ ભાખરે પિસ્તોલ અને શ્રીજેશે જર્શી ભેટ આપી :જુઓ વિડીયો

#WATCH | PM Narendra Modi meets the Indian contingent that participated in #ParisOlympics2024, at his residence. pic.twitter.com/XEIs5tHrrI
— ANI (@ANI) August 15, 2024
નવી દિલ્હી:વડાપ્રધાન મોદીએ આજે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. મનુએ વડાપ્રધાન મોદીને પિસ્તોલ અને શ્રીજેશે જર્સી ભેટમાં આપી હતી.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પાંચ બોન્ઝ અને એક સિલ્વર સાથે ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા. વડાપ્રધાન મોદીએ ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો.
નરેન્દ્રભાઈએ ખેલાડીઓ સાથે તસવીર ખેંચાવી હતી. જેમાં મનુ ભાકર, સરબજોત સિંહ , અમન સરહાવત, સ્વપ્નિલ કુસાલે અને ભારતીય પુરુષ હોકી ટીમના સદસ્ય હાજર રહ્યા હતા. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના શાનદાર પ્રદર્શન માટે તેમને અભિનંદન આપ્યા હતા.જો કે નીરજ ચોપરા જર્મનીમાં સર્જરી કરવા ગયા હોવાથી તેઓ હાજર રહ્યા ન હતા.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
