News of Friday, 16th August 2024
ર૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના રૂા.૭૧પપ૦ : રર કેરેટના રૂા. ૬પપ૯૦ જુદા-જુદા શહેરોમાં સોનાના ભાવમાં વધઘટ

નવી દિલ્હી, તા., ર૬: આજે દેશમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૫૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા.૭૧,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
સુરતમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
વડોદરામાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
રાજકોટમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૬૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૧,૬૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
મુંબઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
કોલકાતામાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂ.૭૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂ.૬૫,૫૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા.૭૧,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. (૪.૩૫)
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
