News of Friday, 16th August 2024
લંડનના રસ્તાઓ પર ઐતિહાસિક દ્રશ્ય સર્જાયુઃ ભારતીયો- પાકિસ્તાનીઓએ એક સાથે ગાયુ ‘‘જય હો''

નવી દિલ્હી તા.૧૬: ગઇકાલે ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઇ હતી. વિભાજન બાદ ભારત-પાકિસ્તાન બંને દેશોના લોકો અલગ-અલગ દેશોમાં રહે છે. જો કે બંને દેશના લોકો દેશભકિતથી ભરેલા છે.
ત્યારે લંડનનો એક વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે ભારત અને પાકિસ્તાનના લોકો પોતપોતાના દેશોનો ધ્વજ સાથે બોલિવુડ ગીત ‘‘જય હો'' ગાઇ રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યુ છે ‘‘ધ્વજ દ્વારા વિભાજીત, ગીત દ્વારા એક...
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
