<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

યુપી પેટાચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું: યાદવ-મુસ્લિમ કર્મચારીઓને હટાવવાનો સપાએ આરોપ લગાવ્યો

કુંડારકી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા યાદવ અને મુસ્લિમ કર્મચારીઓને હટા વયનો આરોપ : મુખ્ય ચૂંટણી અધિકારીને મેમોરેન્ડમ મોકલીને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી .

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશની 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી પહેલા રાજનીતિ તેજ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કુંડારકી વિધાનસભાની પેટાચૂંટણી પહેલા યાદવ અને મુસ્લિમ કર્મચારીઓને હટાવવામાં આવી રહ્યા છે. એસપીએ મુખ્ય ચૂંટણી અધિકારીને મેમોરેન્ડમ મોકલીને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(2:19 PM IST)