News of Saturday, 17th August 2024
શું સરકાર 4 રાજ્યોમાં એક સાથે ચૂંટણી ન કરાવી શકે ?: શરદ પવાર
શરદ પવારે 4 રાજ્યોને બદલે માત્ર 2 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત પર સવાલો ઉઠાવીને ભાજપ પર નિશાન સાધ્યું

નવી દિલ્હી : ચૂંટણી પંચે દેશના બે રાજ્યોની ચૂંટણી જાહેર કરતા રાજકીય પક્ષોમાં સવાલ ઉઠ્યાં છે અન્ય રાજ્યોની વિધાનસભા અને અનેક રાજ્યોની પેટાચૂંટણીની જાહેરાત નહીં થતા રાજકીય નેતાઓમાં પ્રશ્ન ઉભા થયા છે આ દરમિયાન NCP પવાર જૂથના વડા શરદ પવારે 4 રાજ્યોને બદલે માત્ર 2 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત પર સવાલો ઉઠાવીને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે શા માટે માત્ર બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી, શું સરકાર 4 રાજ્યોમાં ચૂંટણી ન કરાવી શકે?
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
