News of Saturday, 17th August 2024
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રામેશભાઈ સંઘવીનું નિધન : રવિવારે સુરતમાં અને ગાંધીનગરમાં મંગળવારે પ્રાર્થનાસભા
રવિવારે બપોરે 3.00 કલાક થી 5 .00 ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઈન્સ..સુરત ખાતે અને મંગળવાર સાંજે 5 કલાક થી 7 મંત્રી નિવાસ ,કોમ્યુનિટી હોલ ગાંધીનગર ખાતે પ્રાર્થનાસભા

ગાંધીનગર : ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવીના પિતાશ્રી સ્વ.રમેશચંદ્ર ભુરાલાલ સંઘવી( ઉંમર વર્ષ ૭૨) ની પ્રાર્થના સભા આવતી કાલે તારીખ..18.8.2024 ના રવિવારે બપોરે 3.00 કલાક થી 5 .00 કલાકે ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઈન્સ..સુરત ખાતે રાખેલ છે તેમજ તારીખ 20/8/2024 મંગળવાર સાંજે 5 કલાક થી 7 કલાક મંત્રી નિવાસ ,કોમ્યુનિટી હોલ
ગાંધીનગર ખાતે પ્રાર્થનાસભા રાખેલ છે
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
