તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Sunday, 18th August 2024
કોલકાતાની દીકરીને ન્યાય અપાવવા દરેકે આગળ આવવું જોઈએઃ હરભજન સિંહ
પૂર્વ ક્રિકેટરે કહ્યું - આને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. યુવતીને વહેલી તકે ન્યાય મળવો જોઈએ.

કોલકાતાની ઘટના પર પૂર્વ ભારતીય ક્રિકેટર અને AAP સાંસદ હરભજન સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે તાજેતરમાં કોલકાતામાં આપણા દેશની દીકરી સાથે જે થયું તે ઘણું ખોટું હતું. મને લાગે છે કે દીકરીને ન્યાય મળે તે માટે આપણે બધાએ સાથે આવવું જોઈએ. આને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. યુવતીને વહેલી તકે ન્યાય મળવો જોઈએ.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
