<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

વણિક સમાજ ઓફ ટોરન્ટો ( VST ) ના વર્ષ 2024 - 2025 માટે ફરી વખત પ્રેઝીડેન્ટ તરીકે સર્વાનુમતે ચુટાંઈ આવતા શ્રી રાજેશ શાહ : તેમની અથાગ મહેનત અને કાર્યશૈલી થી સૌ કોઇ થયા છે પ્રભાવિત

વર્ષ 2024 - 2025 માટેની ટીમની રાજેશભાઈ એ કરી જાહેરાત : સમગ્ર ટીમ પર ચોમેર થી થઈ રહી છે અભિનંદન વર્ષા

ટોરંટો : કેનેડામાં 1984 થી પ્રસ્થાપિત થયેલ વણિક સમાજ ઓફ ટોરન્ટો ( VST ) ના વર્ષ 2023 - 2024 ના સફળ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ શાહ, વર્ષ 2024 - 2025 માટે ફરી વખત પ્રેઝીડેન્ટ તરીકે સર્વાનુમતે ચુટાંઇ આવ્યા હતા. તેમની અથાગ મહેનત અને કાર્યશૈલી થી સૌ કોઇ પ્રભાવિત તથા સંતોષ ની લાગણી અનુભવતા હતા. સભ્યો નો પ્રેમાળ આગ્રહ ને કારણે તેઓએ વધુ એક વર્ષ પ્રેઝીડેન્સી સ્વીકારી હતી. 

શ્રી રાજેશ શાહ એ તેઓની ટીમ નીચે જણાવ્યાં પ્રમાણે જાહેર કરી હતી અને સમગ્ર ટીમ પર ચોમેર થી થઈ રહી છે અભિનંદન વર્ષા:

પ્રમુખ: શ્રી. રાજેશ શાહ
ઉપપ્રમુખ: શ્રી. ક્રુષકાંત શાહ
સચિવ: શ્રી. સંજય શાહ
ખજાનચી: શ્રી. ક્રુશંગ રેવાર


મીડિયા અને ગ્રાફિક્સ: શ્રી. શિલ્પેશ પરીખ

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ:
શ્રી. નીરવ બારડોલીવાલા
શ્રી. બ્રજેશ્વર વોરા
શ્રી. હરીશ સોની
શ્રીમતી નિશા પરીખ

સલાહકાર સમિતિ:
શ્રી. કેયુર શાહ
શ્રી. ભાવિક પરીખ
શ્રીમતી અવની મારફતિયા
શ્રી. મેહુલ શાહ
(અહેવાલ - કેતન ખત્રી, અમદાવાદ)

(8:33 PM IST)