News of Monday, 19th August 2024
''પ્રેમ ના ફુલો'' - ૧૪૫

શ્વાસ-શ્વાસમાં પ્રેમ હોય
પ્રિય યોગ પ્રેમ,
પ્રેમ. તારો પત્ર મેળવી આનંદિત છું
પ્રેમ જ હવે તારે માટે પ્રાર્થના છે.
પ્રેમ જ પૂજા છે.
પ્રેમ જ પરમાત્મા છે.
શ્વાસ શ્વાસમાં પ્રેમ હોય બસ હવે આ જ તારી સાધના છે.
ઊઠતાં-બેસતા.
સૂતાં-જાગતા
બસ એક જ સ્મરણ રાખ-પ્રેમનું
અને પછી તું મેળવશે કે પ્રભુનું મંદિર દૂર નથી.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
- રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
