<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ઉજવી રક્ષાબંધન : ટ્‍વીટ કરી શુભકામના પાઠવી

પ્રધાનમંત્રી મોદીએ શાળાની બાળકીઓ સાથે ઉજવ્યો રક્ષાબંધન નો પવન પર્વ : દર વર્ષની જેમ આજે પણ શાળાની બાળકીઓ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં વડાપ્રધાન આવાસ પર રાખડી બાંધીને રક્ષાબંધનના પવન પર્વની ઉજવણી કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાને આ રીતે ખુશીનો તહેવાર ઉજવ્યો હોય. પીએમ બન્યા બાદ વડાપ્રધાને આ પરંપરા શરૂ કરી હતી જેનું તેઓ દર વર્ષે પાલન કરતા જોવા મળે છે.

 

(3:15 PM IST)