News of Monday, 19th August 2024
કોલકાતાની RG કાર હોસ્પિટલમાં ગેરરીતિની તપાસ માટે SITની રચના

પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. એવી ચર્ચા છે કે પૂર્વ પ્રિન્સિપાલે વર્ષ 2021માં જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. આ બાબતનો ઉલ્લેખ ડોકટર અને હોસ્પિટલના કેટલાક લોકોએ શાંત સ્વરમાં કર્યો હતો.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
