News of Monday, 19th August 2024
કેસી વેણુગોપાલ પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન બન્યા
કેન્દ્ર સરકાર પર નજર રાખનારી આ મહત્વની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ વિપક્ષી પક્ષના કેસી વેણુગોપાલ

સરકારના ખર્ચના હિસાબો પર નજર રાખતી જાહેર હિસાબ સમિતિની સંપૂર્ણ રચના કરવામાં આવી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પર નજર રાખનારી આ મહત્વની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ વિપક્ષી પક્ષના છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
