News of Wednesday, 21st August 2024
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સદસ્યતા અભિયાન માટે પ્રદેશ સંયોજક, સહ સંયોજક અને પ્રદેશ સહાયકના નામ જાહેર
પ્રદેશ સંયોજકપદે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની નિમણુંક :પ્રદેશ સહ સંયોજક દિનેશભાઇ મકવાણા.રંજનબેન ભટ્ટ જયરામભાઈ ગામીત.કુલદીપસિંહ સોલંકી.અને વાલજીભાઇ ચૌહાણ રહેશે

ગાંધીનગર : ભાજપા સદસ્યતા અભિયાન - 2024 માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ દ્વારા પ્રદેશ સંયોજક, સહ સંયોજક અને પ્રદેશ સહાયકના નામ જાહેર કરવામાં આવ્યા છે
પ્રદેશ સંયોજકપદે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની નિમણુંક કરાઈ છે જયારે પ્રદેશ સહ સંયોજક દિનેશભાઇ મકવાણા.રંજનબેન ભટ્ટ જયરામભાઈ ગામીત.કુલદીપસિંહ સોલંકી.અને વાલજીભાઇ ચૌહાણની નિમણુંક કરાઈ છે તેમજ પ્રદેશ સહાયક તરીકે નીખિલભાઈ પટેલ અને મનનભાઇ દાણીની વરણી કરાઈ છે

(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
