<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

‘‘પ્રેમ ના ફુલો'' ૧૪૬

 

  આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

સંન્‍યાસ જીવનનો પરમભોગ છે

પ્રિય યોગ પ્રિયા,

 

પ્રેમયોગ્‍ય સંન્‍યાસથી અત્‍યન્‍ત આનંદિત છું.

જે જીવનમાં સંન્‍યાસનાં ફૂલ ન લાગે તે વૃક્ષ વાંઝિયું છે.

કારણ કે,સંન્‍યાસ જ પરમ જીવનસંગીત છે.

સંન્‍યાસ ત્‍યાગ નથી.

પરંતુ તે જ જીવનનો  પરમ-ભોગ છે.

ચોકકસ જ જે હીરા-મોતી મેળવી લે છે,

તેનાથી કાંકરા-પત્‍થર છૂટી

જાય છે. પરંતુ તે છોડવું નથી. છૂટી જવું છે.

- રજનીશના પ્રણામ

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:56 AM IST)