News of Saturday, 24th August 2024
જન્માષ્ટમીની ધર્મયાત્રા રૂટ

સવારે ૮-૦૦ ધર્મસભા
સવારે ૯-૦૦ ધર્મયાત્રા પ્રસ્થાન મવડી ચોકડીથી
સવારે ૯-૩૦ રૈયા સર્કલ
સવારે ૯-૪૫ હનુમાન મઢી ચોક, આમ્રપાલી રોડ
સવારે ૧૦-૦૦ કિશાનપરા ચોક
સવારે ૧૦-૧૫ જિલ્લા પંચાયત ચોક
સવારે ૧૦-૩૦ ફુલછાબ ચોક
સવારે ૧૦-૪૫ હરીહર ચોક, પંચનાથ મંદિર રોડ
સવારે ૧૧-૦૦ ત્રિકોણબાગ
સવારે ૧૧-૧૫ ગેસ્ફોર્ડ સિનેમા, માલવીયા ચોક
સવારે ૧૧-૨૦ માલવીયા પેટ્રોલ પંપ
સવારે ૧૧-૩૦ લોધાવાડ ચોક
બપોરે ૧૧.૫૦ ગોંડલ રોડ, મકકમ ચોક, ૮૦ ફુટ રોડ
બપોરે ૧૨-૦૦ નાગરીક બેંક ચોક, ધારેશ્વર મંદિર,
બપોરે ૧૨.૧૫ સોરઠીયાવાડી ચોક
બપોરે ૧૨.૨૦ કેવડાવાળી મેઇન રોડ
બપોરે ૧૨.૨૫ બોમ્બે આર્યન ચોક થઇને
જિલ્લા ગાર્ડન ચોક
બપોરે ૧૨.૪૦ રામનાથપરા જેલ ચોક,
બી-ડીવીઝન પોલીસ સ્ટેશન
બપોરે ૧.૧૫ ચુનારાવાડ મેઇન રોડ
બપોરે ૧.૨૫ ચુનારાવાડ ચોકથી ભાવનગર રોડ
બપોરે ૧.૩૦ સંતકબીર રોડ
બપોરે ૧.૪૦ કે.ડી.કોમ્પલેક્ષ ચોક
બપોરે ૧.૫૦ ગોંવિદબાગ શાકમાર્કેટ
બપોરે ૨.૦૦ પેડક રોડ, બાલક હનુમાન (સમાપન)
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
