News of Saturday, 24th August 2024
જન્માષ્ટમીના ૩૮ વર્ષના સૂત્રો

વર્ષ સુત્ર
૧૯૮૬ ગર્વ સે કહો હમ હિન્દુ હૈ I
૧૯૮૭ યુ કાન્ટ જસ્ટ બીટ મી, આઇ એમ હિન્દુ I
૧૯૮૮ યત્ર, તત્ર કૃષ્ણ સર્વત્ર I
૧૯૮૯ પાર્થને કહો ચઢાવે બાણ I
૧૯૯૦ સંભવામી યુગે યુગે, સંઘ શકિત કલી યુગે I
૧૯૯૧ હે, પાર્થ મારા સેંકડો અને હજારો રૂપના I
૧૯૯ર કાર સેવા એ જ રાષ્ટ્ર સેવા I
૧૯૯૩ ધર્મ હૈ જહાં, વિજય હૈ વહાં I
૧૯૯૪ શંખનાદ હો ચુકા હિન્દુત્વકા, વિજય હી લક્ષ્ય હૈ I
૧૯૯પ વિજય પાયા હૈ અયોધ્યા મેં, વિજય પાયેંગે કાશી-મથુરા મેં I
૧૯૯૬ હિન્દુત્વના વિજય કાજે, બનો સહુ અર્જુન આજે I
૧૯૯૭ દુરાચારીઓએ વટાવી છે હદ, સાંભળી લ્યો રાજા કંસ I
૧૯૯૮ વિરાટ સ્વરૂપના જય જય કાર, કર્યુ વિશ્વને સ્તબ્ધ આજો
૧૯૯૯ કારગિલમાં કંસનો કર્યો ધ્વંશ I
ર૦૦૦ ધર્માતરણ હવે હદ કરે છે, શ્રી કૃષ્ણનો સંદેશ કહે છે I
ર૦૦૧ શકિત કો હો નમન કરે, જય, વિરાટ કા દર્શન હો જબ જબ I
ર૦૦ર માધવ દે તું શકિત અમોને દેશ શત્રુઓનો નાશ કરવાને I
ર૦૦૩ રામકૃષ્ણ કા ધ્યાન ધરે, મંદિર કા નિર્માણ કરે I
ર૦૦૪ હે કેશવ ! લક્ષ્ય પ્રેરિત બાણ હૈ હમ, ઠહરને કા કામ કૈસા I
ર૦૦પ કેશવ માધવનો શંખનાદ, ર્માં ભારતીનો જય નિનાદ I
ર૦૦૬ સંઘે શકિત કલૌયુગે...I
ર૦૦૭ સુદર્શન ચક ચલાયેંગે, રામસેતુ બચાયેંગે I
ર૦૦૮ હમ બનેંગે અર્જુન યોધ્ધા, કૃષ્ણ કે સુદર્શન ચક્ર બન જાયેંગે
રામસેતુ સે અમરનાથ તક્કી પવિત્ર ભુમિ બચાયેંગે II
ર૦૦૯ નઇ સદી કા શંખ બજ ગયા, અપના ફર્જ નિભાના હૈ I
ગોપાલન-સંવર્ધન કરકે, ઉન્નત રાષ્ટ્ર બનાના હૈ II
ર૦૧૦ નઇ સદી કા શંખ બજ ગયા, અપના ફર્જ નિભાના હૈ,
ગોપાલન-સંવર્ધન કરકે, ઉન્નત રાષ્ટ્ર બનાના હૈ II
૨૦૧૧ વિનાશાય દુષ્ટાણામ II
૨૦૧૨ જાત-ભાત પૂછે નહિ કોઇ,
દ્વારકાધીશ ભજે સબ હરિકા હોય...
૨૦૧૩ કર્મ પથ પર આજ સાભી કો ગીતા ગાન બુલાતા હૈ
૨૦૧૪ કૃષ્ણભક્તિ ઔર કર્મ ભક્તિસે ભારત કો ફીર
ભવ્ય બનાના હૈ
૨૦૧૫ શપથ સામી કો રામ ધુનષ કી,
ચક્ર, સુદર્શન, બ્રહ્મ અષા કી.
૨૦૧૬ માધવ કી પુકાર સુનો,
હિન્દુ સમાજ સમરસ બનો.
૨૦૧૭ આ રહી હૈ આજ ચારો ઔર સે કૃષ્ણ કી પુકાર,
હમ કરેંગે ગૌરક્ષા માતૃભૂમિ કે લીએ અપાર.
૨૦૧૮ જરાસંઘ છલબલ દીખલાલે, અંતિમ વિજય હમારી હૈ,
ભીમ પરાક્રમ પ્રગટીત હોગા, યોગેશ્વર ગીરધારી હૈ.
૨૦૧૯ મિશ્રી સે મીઠે નંદલાલ કે બોલ,
જલવૃક્ષ કા જતન ઔર સ્વચ્છતા સબ સે અનમોલ.
૨૦૨૦ સ્વસ્થ, સ્વનિર્ભર ઔર સુરક્ષિત ભારત કા સપના,
જબ કૃષ્ણમય હોગા પુરા ભારત અપના.
૨૦૨૧ વ્હાલી ગાયો અને વ્હાલુ વૃંદાવન,
સખાભાવ વરસાવે, ગોકુળ નંદન.
૨૦૨૨ શિવ કહો, કે કહો શ્રી યશોદાનંદન,
આઝાદી નો રંગ કાનુડાને સંગ
૨૦૨૩ બંસીના સૂરો સાથે હું ચક્ર સુદર્શનધારી છું,
સમરસતાના ધ્યેય સાથે વિશ્વગુરૂ પદ પામશું.
૨૦૨૪ ગલી ગલીમાં શોર છે, છોડ છોડમાં રણછોડ છે,
પ્રકૃતિ એ જ પ્રાણ છે, જાણે રાધાકૃષ્ણની જોડ છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
