<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શિવ ભક્તિ- કૃષ્ણ ભક્તિનો અનેરો સંગમ, 40 કલાકારોના કાફલા સાથે શિવનો સાક્ષાત્કાર કરાવતો મહાકાલની ભસ્મ આરતીના દર્શન કરાવતો એક માત્ર સત્સંગ ભક્તિ-ભજન-તાંડવનો સંગમ, તેજસ શીશાંગીયા જીલ એન્ટરટેઈન્મેન્ટની અદભુત પ્રસ્તુતિ, કલાકાર : દિપક જોશી, અમી ગોસાઈ, જીલ શીશાંગીયા, રાજકોટના પેડક રોડ, પાણીના ઘોડા પાસેથી શિવ ભક્તિનો અનેરો અદભુત કાર્યક્રમ લાઈવ.પાર્ટ-2 રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(10:18 PM IST)