News of Monday, 26th August 2024
મહારાષ્ટ્ર સરકાર દેશમાં યુનિફાઇડ પેન્શન સ્કીમ - યુપીએસ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે આ વર્ષથી જ એટલે કે માર્ચ ૨૦૨૪થી રાજ્યના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને ગઈકાલે રવિવારે મળેલી કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે.
લાખો કર્મચારીઓને ફાયદો થશે. આ સાથે મહારાષ્ટ્ર સરકાર યુ પી એસ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
