News of Monday, 26th August 2024
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી:ભાજપે ૪૪ ઉમેદવારોની યાદી ૬૦ મિનિટમાં જ પરત ખેંચી:નવું લીસ્ટ આવશે:રાજકીય તર્ક-વીતર્ક

નવી દિલ્હી:જમ્મુ કાશ્મીરમાં ભાજપે 44 ઉમેદવારોની જાહેર કરેલી યાદી એક કલાકમાં જ પરત ખેંચાઈ ગઈ છે.
આજે સવારે જાહેર થયેલી યાદી અચાનક પરત લઈ લેવાતા અને તર્ક વિતર્ક થયા છે.અમિતભાઈ શાહના ઘેર તાકીદની બેઠક યોજાઈ છે.નવી યાદી માટે ફરી મંથન શરૂ થયું છે.આજે ફરીથી નવી યાદી જાહેર થવાની શકયતા છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
