<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ભારત અન્‍ય દેશમાંથી ચિતા લાવશે

બાયોરિધમ તકલીફથી ઘણા ચિતાઓના મોત થયાઃ સરકાર સોમાલીયા, કેન્‍યા, તાન્‍ઝાનીયાઅને સુડાનથી ચિતા ભારતમાં લાવવા ઉપર વિચાર કરી રહી છે

નવી દિલ્‍હીઃ ભારતમાં ચિતાને પરત વસાવવાની મુહીમ ચાલુ છે. જેમાં નામીબીયાથી ચિતા લાવવામાં આવ્‍યા હતા. જો કે બાયોરિધમ તકલીફથી ઘણા ચિતાઓના મોત થયા હતા. હવે સરકાર સોમાલીયા, કેન્‍યા, તાન્‍ઝાનીયાઅને સુડાનથી ચિતા ભારતમાં લાવવા ઉપર વિચાર કરી રહી છે. નામીબીયા અને દક્ષીણ આફ્રિકશન ચિતાઓએ ઠંડીની મોટી રૂવાટી બનાવી લીધી છે. જયારે ઉતરી અને દક્ષીણી ગોળાર્ધના હવામાનમાં ફેર હોય છે.

(2:22 PM IST)