<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

આસામઃ મુસ્લિમ પરિણીત મહિલાને તેમના વૈવાહિક ઘરમાં હક મળશેઃ રાજ્યમાં હવે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો આવશેઃ સીએમ હિમંતા બિસ્વા

આસામે નવો મુસ્લિમ મેરેજ ખરડો પસાર કરી દીધો છે. આ સાથે ૧૯૩૫નો કાયદો હવે રદ થયો છે. મુસ્લિમ પરિણીત મહિલાને તેમના વૈવાહિક ઘરમાં હક મળશે. ઉપરાંત વિધવા મહિલાને તેના પતિના મૃત્યુ પછી વારસાઈ હક અને અન્ય લાભો મળશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે રાજ્ય હવે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવશે.

(11:17 AM IST)