<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

દુનિયાની કોઇ શકિત મને મારા વડાપ્રધાનથી અલગ ન પાડી શકે : ચિરાગ પાસવાન

નવી દિલ્‍હી, તા., ૩૦: ચિરાગ પાસવાને આજે જણાવ્‍યું હતું કે, દુનિયાની કોઇ પણ શકિત મને મારા વડાપ્રધાનથી અલગ ન કરી શકે. જે લોકો એવુ સપનુ જોઇ રહયા છે કે હું એનડીએ છોડુ છું તે લોકોને મારે કહેવાનું કે, હું વડાપ્રધાન મોદીનો હનુમાન છું. ર૦ર૯ પછી પણ હું તેમની સાથે ઉભો રહીશ.

(2:42 PM IST)