હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th August 2024
મનસુખભાઇ માંડવીયા ઉતર્યા રમતના મેદાનમાં

નવી દિલ્હીઃ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિતે દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ઇવેન્ટમાં ફુટબોલ અને ટગ-ઓફ-વોર રમવાનો આનંદ માણતા કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખભાઇ માંડવિયા નજરે પડે છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
