<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

વિસ્તારા-એરઇન્ડીયા મર્જરઃ સીંગાપુર એરલાઇન્સને મળી એફડીઆઇની મંજુરીઃ હવે ટુંક સમયમાં વિલયની સમજૂતી પુરી થશે

નવી દિલ્હી : સીંગાપુર એરલાઇન્સને વિસ્તારા-એરઇન્ડીયા વચ્ચે વિલયની સમજૂતી માટે એફડીઆઇ નિવેશની મંજુરી મળી ગઇ છે. સમજૂતી આ વર્ષના અંત સુધીમાં પૂરી થશે. આ વિલય બાદ જે એરલાઇન્સ બનશે તે વિશ્વની સૌથી મોટી એરલાઇન્સ પૈકીની હશે. વિસ્તારા એરલાઇન્સ ૧૧ નવેમ્બર પોતાની બ્રાન્ડ હેઠળ અંતિમ ઉડાનનું સંચાલન કરશે અને ૧ર નવેમ્બરથી વિસતારા સંચાલન એરઇન્ડીયા સાથે એકીકૃત થઇ જશે.

(4:28 PM IST)