હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th August 2024
રાત્રે મોબાઇલ માથા નજીક રાખવાનથી ગંભીર બીમારી આવવાની શકયતાઃ WHO નું મંતવ્ય
ઘણાને સવારે માથામાં દુઃખાવો થતો હોય છે. કેટલાકને આંખમાં દર્દ થતુ જોવા મળે છે માટે પથારીથી ઓછામાં ઓછુ ત્રણ ફૂટ મોબાઇલ દૂર રાખી રેડીએશનથી બચી શકાય છે.

નવી દિલ્હીઃ રાત્રે મોબાઇલ માથા નજીક રાખીને સુવાથી હોર્મોનેને નુકશાન થઇ શકે છે. WHO ના જણાવ્યા મુજબ ફોનમાંથી નિકળતા RF રેડિએશનથી મગજનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. ઘણાને સવારે માથામાં દુઃખાવો થતો હોય છે. કેટલાકને આંખમાં દર્દ થતુ જોવા મળે છે. માટે પથારીથી ઓછામાં ઓછુ ત્રણ ફૂટ મોબાઇલ દૂર રાખી રેડીએશનથી બચી શકાય છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
