હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st August 2024
હાઈકોર્ટથી આઝમખાનને રાહત નહીં : સજા અને જામીન પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો

અલાહાબાદ હાઈકોર્ટે રામપુરની ચકચારી ડુંગરપુર બસ્તી ઘટનામાં આઝમ ખાનની ફોજદારી અપીલ પર પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આઝમની સજા પર સ્ટે આપવા અને તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. અન્ય ત્રણ દોષિતોને પણ હાઈકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. અરજી પર સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટે 6 ઓગસ્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
