હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 6th September 2024
૯૬ વર્ષના અડવાણીએ પણ રિન્યુ કરાવી ભાજપની મેમ્બરશિપ

નવી દિલ્હી, તા.૬: ભારતીય જનતા પાર્ટી (BJP)એ શરૂ કરેલી મેમ્બરશિપ ઝુંબેશ હેઠળ જૂના મેમ્બરોને પણ તેમની મેમ્બરશિપ રિન્યુ કરીને સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યાં છે. આ ઝુંબેશના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાન અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગઈ કાલે ૯૬ વર્ષના લાલ કળષ્ણ અડવાણીને તેમના ઘરે જઈને રિન્યુઅલ સર્ટિફિકેટ આપ્યું હતું.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
