<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

સ્પેસ સ્ટેશનમાં સુનીતા વિલિયમ્સને લઇ જનાર સ્ટારલાઈનર ત્રણ મહિના બાદ ધરતી પર પરત ફર્યું

પ્રવાસીઓ વગર ફક્ત સામાન સાથે સ્પેસક્રાફ્ટ ન્યુ મેક્સિકોના રણમાં 3 મોટા પેરાશૂટ અને એરબેગની મદદથી સફળ લેન્ડિંગ થયુ

સ્પેસ સ્ટેશનમાં સુનીતા વિલિયમ્સને ફસાવનાર સ્ટારલાઈનર ધરતી પર પરત ફર્યું છે. ત્રણ મહિના બાદ સ્પેસક્રાફ્ટ ધરતી પર પાછું આવ્યું છે. પ્રવાસીઓ વગર ફક્ત સામાન સાથે સ્પેસક્રાફ્ટ લેન્ડ થયું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના હાર્મની મૉડ્યુલથી જુદું પડી ધરતી પર આવ્યું છે. અમેરિકાના ન્યુ મેક્સિકોના રણમાં 3 મોટા પેરાશૂટ અને એરબેગની મદદથી સફળ લેન્ડિંગ થયુ. 5 જૂને સુનીતા વિલિયમ્સ સ્ટારલાઈનરમાં અવકાશમાં ગયાં હતાં. સ્પેસક્રાફ્ટમાં ખરાબી આવતા અને હીલીયમ ગેસ લીક થતા અવકાશમાં હજુ ફસાયેલા

(11:33 AM IST)