<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

લખનૌમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, આઠનાં મોત અને 22 ઘાયલ: રાહત કાર્ય ચાલુ

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઉપરાંત NDRF અને SDRFની ટીમ ખડેપગે

લખનૌ: યુપીના લખનૌના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં 8 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. મોડી રાત સુધી રાહત કાર્ય ચાલુ રહ્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઉપરાંત NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. કટરની મદદથી કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

(11:42 AM IST)