<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

માત્ર છ વર્ષની ઉંમરે સર કર્યો માઉન્‍ટન એટલસ

 

લંડન તા. ૯: બ્રિટનની એક છ વર્ષની છોકરીએ પોતાના નાનપણમાં જે હોસ્‍પીટલે તેનો જીવ બચાવ્‍યો હતો. તેના માટે ભંડોળ એકઠું કરવા ૧૩૬૦૦ ફુટ ઉંચા પહાડ પર ચઢાણ કર્યું.

વેલ્‍સમાં રહેનારી સેરેન પ્રાઇસ, મોરોકકોના એટલસ પર્વત પર ચડનારી સૌથી નાની વયની પર્વતારોહી બની ગઇ છે. સેરેન હવે બર્મીંગહામ ચીલ્‍ડ્રન્‍સ હોસ્‍પીટલ માટે ભંડોળ એકઠું કરવા માટે યુરોપના સૌથી ઉંચા પર્વત માઉન્‍ટ બ્‍લાંક પર ચડવાની યોજના બનાવી રહી છે.

(4:42 PM IST)