News of Monday, 9th September 2024
દિલ્હી દારૂ કૌભાંડમાં હાઇકોર્ટ એ ઉદ્યોગપતિ સમીર મહેન્દ્રુ અને AAP નેતાને જામીન આપ્યા
કથિત દારૂ કૌભાંડમાં વધુ બે આરોપીઓને જામીન મળી ગયા : આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ

નવી દિલ્હી તા.૯ : દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં વધુ બે આરોપીઓને જામીન મળી ગયા છે. કોર્ટે બિઝનેસમેન સમીર મહેન્દ્રુ અને AAP નેતા ચરણપ્રીત સિંહને જામીન આપ્યા છે.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં વધુ બે આરોપીઓને જામીન મળી ગયા છે. દિલ્હી હાઈકોર્ટે કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઉદ્યોગપતિ સમીર મહેન્દ્રુ અને આમ આદમી પાર્ટીના સ્વયંસેવક ચરણપ્રીત સિંહને જામીન આપ્યા છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
