તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 10th September 2024
દિલ્હીમાં એન્જીનીયરના ઘરેથી મળ્યા અધધધ... ર.૩૯ કરોડ રોકડા

નવી દિલ્હી તા. ૧૦: સીબીઆઇના દરોડામાં દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના પર્યાવરણ એન્જીનીયર મોહમ્મદ આરીફના ઘરેથી ર.૩૯ કરોડની રોકડ રકમ ઝડપાઇ હતી. આરીફને ૯૧ હજાર રૂપિયાના લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયો હતો. સીબીઆઇએ આરીફ અને લાંચ આપનાર કિસલય શરણસિંહ સહિત પાંચ લોકો સામે કેસ કર્યો છે
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
