News of Tuesday, 10th September 2024
અજીત ડોભાલ રશિયાના પ્રવાસે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાના પ્રવાસે ગયા છે તેઓ સેન્ટ પિટર્બગમાં આયોજીત બ્રિક્સ સુરક્ષા અધિકારીઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેશે આ બેઠકમાં રશિયા - યુક્રેન યુદ્ધ સહિત મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા થશે.
ઉત્તરાખંડમાં
ભૂસ્ખલન
ઉત્તરાખંડ : સોન-યાગ-માનકટિયામાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મળત્યુ થયું અને અન્ય બે ઘાયલ થયા
દિલ્હીમાં ફટાકડા ઉપર પ્રતિબંધ
દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો છે. ૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ફટાકડાના ઓનલાઈન વેચાણ અને ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
